જ્યારે આપણે ચા સાથે કઈ ખાવાનું વિચારીએ ત્યારે બે વસ્તુ પહેલા મગજમાં આવે છે

Published by: gujarati.abplive.com

જેમાં સમોસા અને બિલ્કીટનું નામ સામેલ છે

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બન્નેમાંથી શરીર માટે કયું વધુ ખરાબ છે

Published by: gujarati.abplive.com

બિસ્કીટ અને સમોસા બન્ને મેંદામાથી બને છે, જેમા ફાઈબર હોતું નથી,જેનાથી પાચનશક્તિ નબળી પડે છે

Published by: gujarati.abplive.com

સમોસાના ડીપફ્રાય કરવામાં આવે છે, જેનાથી તેમા તેલ અને ટ્રાન્સફેટની માત્રા વધુ હોય છે

Published by: gujarati.abplive.com

બિસ્કીટ બનાવવા માટે પણ હાઈડ્રોજેનેટ તેલનો ઉપયોગ થાય છે, જે હ્યદય માટે ખરાબ છે

Published by: gujarati.abplive.com

એક મધ્યમ સમોસામાં 250થી 300 કેલરી જ્યારે 3-4 બિસ્કીટમાં 150થી 200 કેલરી હોય છે

Published by: gujarati.abplive.com

બિસ્કીટને પણ લાંબો સમય સાચવવા ટ્રાન્સ ફેટ ઉમેરવામાં આવે છે

Published by: gujarati.abplive.com

સમોસાનું તેલ વારંવાર ગરમ કરવામાં આવે છે જેનાથી ટ્રાન્સફેટ વધે છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com