દહીં એક સુપરફૂડ છે, જેમાં અનેક વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

રોજ દહીં ખાવાથી શરીરને વિટામિન B6 મળે છે

Published by: gujarati.abplive.com

દહીંમાં વિટામિન C હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

રોજ દહીં ખાવાથી શરીરને વિટામિન D પણ સરળતાથી મળી રહે છે.

Published by: gujarati.abplive.com

દહીંમાં વિટામિન K અને વિટામિન A પણ જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

રોજ દહીં ખાવાથી શરીરમાં વિટામિન B12ની ઊણપ પૂરી થાય છે.

Published by: gujarati.abplive.com

પ્રોટીન અને કેલ્શિયમની ઊણપ પૂરી કરવા માટે પણ દહીં ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

દહીં ખાવાથી શરીરમાં સારા બેક્ટેરિયા વધે છે, જેનાથી આંતરડાનું સ્વાસ્થ્ય સુધરે છે.

Published by: gujarati.abplive.com

રોજ દહીં ખાવાથી પેટ અને પાચનક્રિયા બંનેમાં ઝડપથી સુધારો આવે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com