કેટલા દિવસ સુધી ખાવી જોઇએ વિટામીન-ડીની ગોળી ?



યુવાઓમાં Vitamin Dની મોટી ઉણપ જોવા મળે છે



આને પુરી કરવા ડૉક્ટર Vitamin D લેવાની સલાહ આપે છે



ડૉક્ટર 8 થી 12 વીક સુધી હાઇ ડૉઝ Vitamin Dની દવા આપે છે



તમારે ત્રણ મહિના સુધી Vitamin Dનો કોર્સ કરવો જોઇએ



જેમાં ક્યારેક અઠવાડિયામાં એકવાર Vitamin D લેવી



અથવા તો દરરોજ Vitamin D લેવાનું ડૉક્ટર કહે છે



રોજ અડધો કલાક તડકામાં બેસવાથી Vitamin D મળે છે



ડાયેટમાં પણ Vitamin Dથી ભરપૂર આહાર સામેલ કરવો



Vitamin Dની ઉણપ શરીર માટે ખતરનાક બની શકે છે



all photos@social media