બાળકોના શારીરિક વિકાસ માટે પોષણયુક્ત ડાયટ જરૂરી હોય છે

Published by: gujarati.abplive.com

યોગ્ય ડાયટ શરીરને મજબૂત બનાવે છે

બાળકોના શારીરિક વૃદ્ધિ માટે પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ જરૂરી હોય છે

બાળકોએ દૂધ, ફળ અને શાકભાજી રોજ ખાવા જોઈએ

દૂધ અને ડેરી પ્રોડક્ટસ બાળકોની હાઈટ વધારવામાં મદદરૂપ છે

બાળકના ડાયટમાં રિફાઇન્ડ અનાજના બદલે સાબુત અનાજનો સમાવેશ કરવો

જંક ફૂડ ખાવાથી બાળકોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે

પોષણયુક્ત ડાયટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ઘરમાં બનાવેલું તાજું ભોજન શ્રેષ્ઠ હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે