ગરમીમાં હીટ સ્ટ્રોક થવાની શક્યતા હોય છે

Published by: gujarati.abplive.com

અચાનક ભારે માથાનો દુખાવો થવો

ચક્કર આવવું

નબળાઈ અનુભવવી

શરીરનું તાપમાન વધવું

વધારે પાણીની તરસ લાગવી

ત્વચા ગરમ થવી

શ્વાસ લેવામાં મુશ્કેલી

ગભરામણ થવું

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે