થકાવટ લાગવાના આ છે 10 કારણો

Published by: gujarati.abplive.com

શરીરમાં આયર્નની ઉણપ થાકનું મોટું કારણ બની શકે છે

Published by: gujarati.abplive.com

પાણી ઓછું પીવાથી પણ શરીર નબળું લાગે છે.

Published by: gujarati.abplive.com

તણાવ અને ચિંતા એનર્જી ઘટાડી દે છે.

Published by: gujarati.abplive.com

પોષણયુક્ત આહાર ન લેવાથી શરીર થાકી જાય છે

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થાક વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ ન લેવાથી આખો દિવસ થકાવટ રહે છે.

Published by: gujarati.abplive.com

વધુ કેફીન અથવા અનિયમિત જીવનશૈલી પણ અસર કરે છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીર સુસ્ત બની જાય છે.

Published by: gujarati.abplive.com