કાળા ચણા પ્રોટીન, આયર્ન અને ફાઈબરનો મોટો સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

તે ખાવાથી શરીરમાં થાક અને નબળાઈ કાયમ દૂર રહે છે.

Published by: gujarati.abplive.com

યોગ્ય વસ્તુઓ સાથે ચણા ખાવાથી પ્રોટીન ડબલ થાય છે.

Published by: gujarati.abplive.com

પ્રોટીન સ્નાયુઓ મજબૂત કરવા અને શક્તિ આપવા જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ચણા અને દહીં ખાવાથી સ્નાયુ મજબૂત બને અને પાચન સુધરે.

Published by: gujarati.abplive.com

દહીંના સારા બેક્ટેરિયા પેટમાં ગેસ થતા અટકાવે છે.

Published by: gujarati.abplive.com

ચણા અને પનીરનું મિશ્રણ સ્નાયુઓ માટે બેસ્ટ આહાર છે.

Published by: gujarati.abplive.com

ફણગાવેલા મગ અને ચણા પ્રોટીન-ફાઈબરનું પાવરહાઉસ છે.

Published by: gujarati.abplive.com

ચણા સાથે મગફળી ખાવાથી હેલ્ધી ફેટ અને એનર્જી મળે છે.

Published by: gujarati.abplive.com

મગફળી અને ચણા બ્ડ સુગરને અચાનક વધતા રોકે છે.

Published by: gujarati.abplive.com