ફિટ રહેવા માટે રોજ એક્સરસાઇઝ કરવી જરૂરી હોય છે

Published by: gujarati.abplive.com

રોજ ચાલવું શરીર માટે લાભદાયક હોય છે

સ્કિપિંગ કરવાથી ઝડપી વજન ઘટે છે

સ્ટ્રેન્ચિંગથી મસલ્સ મજબૂત બને છે

Published by: gujarati.abplive.com

યોગ કરવાથી માનસિક આરોગ્ય મજબૂત થાય છે

પ્લેન્ક શરીરને મજબૂત બનાવે છે

ઘરમાં હલકા વજન સાથે વર્કઆઉટ કરી શકાય છે

નિયમિત એક્સરસાઈઝ કરવાથી જ શરીરને લાભ મળશે

પૂરતી ઊંઘ અને પોષણયુક્ત ડાયટ સાથે વર્કઆઉટ કરવું જરૂરી છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે