નારિયળ તેલમાં મીઠો લીમડો ઉકાળી વાળમાં લગાવો

Published by: gujarati.abplive.com

આમળાના રસનું નિયમિત સેવન કરવું જોઇએ

તેલથી વાળની માલિશ કરવી જોઈએ

દહીં અને મેથીની પેસ્ટ વાળમાં લગાવો જોઇયે

કાળા તલનું સેવન કરવું ફાયદાકારક હોય છે

રીંઠા અને શિકાકાઈથી વાળ ધોવાથી વાળમાં ચમક રહે છે

ડુંગળીનો રસ વાળની જડમાં લગાવવાથી વાળ મજબૂત બને છે

વધુ કેમિકલવાળી પ્રોડક્ટ્સ ટાળવી જોઇએ

તણાવ ઓછો રાખો અને પૂરતી ઊંઘ લો

સંતુલિત અને પૌષ્ટિક આહાર લો

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.