દાંત પીળા થવાનું કારણ પ્લાક, ધૂમ્રપાન, ચા, કોફી અને મીઠાઈઓનું વધુ સેવન હોઈ શકે

દિવસમાં બે વખત બ્રશ કરવાથી દાંત સ્વચ્છ અને ચમકદાર રહેવામાં મદદ મળે છે

બેકિંગ સોડાથી અઠવાડિયામાં 2-3 વખત બ્રશ કરવાથી પીળા ડાઘ ઓછા થઈ શકે

લીંબુનો ટુકડો હળવેથી દાંત પર ઘસી પાણીથી કોગળા કરવાથી લાભ થશે

નાળિયેર તેલથી ઓઇલ પુલિંગ કરવાથી દાંત અને પેઢાંને સ્વસ્થ રાખવામાં મદદ મળે

હળદરથી હળવેથી બ્રશ કરવાથી પણ દાંતની સફાઈમાં મદદ મળી શકે

દર 3 મહિને ટૂથબ્રશ બદલવાની આદત રાખવી

ધૂમ્રપાન અને તમાકુનું સેવન ટાળવાથી દાંત પીળા પડવાનું જોખમ ઘટે

મોંની નિયમિત સફાઈ અને યોગ્ય ડેન્ટલ કેર દાંતની ચમક જાળવવામાં મદદ કરે

ઘરેલુ ઉપાયો છતાં પણ દાંતના પીળા ડાઘ દૂર ન થાય તો ડેન્ટિસ્ટની સલાહ લો