એકવાર કરો આ દેશી ઉપાય, ડ્રન્ડર્ફથી કાયમ માટે મળશે છૂટકારો

શિયાળામાં થતી ડ્રન્ડર્ફની સમસ્યાને આ રીતે કરો દૂર

શું આપને શિયાળામાં ડ્રન્ડર્ફની થાય છે સમસ્યા

તો આ દેશી ઘરેલું ઉપાય અજમાવી જુઓ

આ ઉપાયથી ડ્રન્ડર્ફની સમસ્યા દૂર થશે

માત્ર એક જ વાર આ ઉપાય કરી જુઓ

હંમેશા માટે ડ્રન્ડર્ફની સમસ્યા દૂર થશે

પહેલા રાતભર મેથી પલાળીને રાખી દો

બાદ તેની દહીં સાથે પેસ્ટ બનાવો

આ પેસ્ટને હેર વોશ કરીને સ્કેલ્પમાં લગાવો

એક કલાક બાદ હેર વોશ કરી લો

આ ઉપાય એકવાર માત્ર કરવાથી નહિ થાય ડ્રન્ડર્ફ

Published by: gujarati.abplive.com