મધ અને લસણ આરોગ્યને લાભ આપે છે

Published by: gujarati.abplive.com

આ મિશ્રણ હૃદયને સ્વસ્થ રાખે છે

મધ અને લસણ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે

મધ અને લસણનું મિશ્રણ ઇમ્યુનિટી વધારે છે

લસણમાં રહેલા એન્ટીબાયોટિક તત્ત્વ રોગપ્રતિકારક શક્તિ વધારે છે

મધ સાથે લસણ પાચન ક્રિયાને સુધારે છે

નિયમિત તેના સેવનથી બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે

મધ અને લસણ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે

ત્વચા માટે આ મિશ્રણ લાભદાયક છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે