રોજિંદા ઘરગથ્થુ ઉપયોગમાં ફટકડીના આ 10 ફાયદા જાણી ચોંકી જશો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

1. ફટકડી ઘરમાં વાપરવામાં આવતી એક સસ્તી અને જાદુઈ કુદરતી સામગ્રી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

2. તે ગંદા અને ડોળા પાણીમાં ફેરવતા જ બધો કચરો નીચે બેસી જાય છે અને પાણી ચોખ્ખું થાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

3. કિચનની સિંક કે બાથરૂમની આસપાસ ફટકડીનું પાણી છાંટવાથી કીડા-મકોડા દૂર રહે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

4. કપડાં ધોતી વખતે થોડી ફટકડી ઉમેરવાથી કપડાંની ચમક વધે છે અને ડાઘ સરળતાથી નીકળે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

5. ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે કાચના બાઉલમાં ફટકડી રાખવી ફાયદાકારક છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

6. શાકભાજી કે ફળોને જંતુમુક્ત કરવા માટે ફટકડીવાળા પાણીથી ધોઈ શકાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

7. મચ્છર કે અન્ય જીવજંતુ કરડવા પર ફટકડી ઘસવાથી ખંજવાળ અને સોજામાં રાહત મળે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

8. ઘરની સફાઈના પોતાંના પાણીમાં ફટકડી ઉમેરવાથી ફ્લોર એકદમ જંતુમુક્ત (Sanitized) બને છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

9. પગરખાં (Shoes) માંથી આવતી ખરાબ ગંધ દૂર કરવા માટે ફટકડીનો પાવડર કામ લાગે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

10. ફટકડી એન્ટી-સેપ્ટિક હોવાથી ઘરમાં નાના-મોટા કટ કે ઈજામાં લોહી વહેતું અટકાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

all photos@abplive news

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ