ટોફુ સોયાબીનમાંથી બનાવવામાં આવે છે અને તે પ્રોટીનનો શ્રેષ્ઠ સોર્સ છે.

તે કેલરીમાં ઓછું હોય છે, જેથી વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે.

ટોફુમાં આયર્ન અને કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં મળી આવે છે.

તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ટોફુ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ટોફુનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તે પાચનક્રિયાને સુધારે છે અને પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.

ટોફુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને ચમકદાર અને ગ્લોઇંગ બનાવે છે.

શાકાહારી લોકો માટે પનીરનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે