પ્રેગ્નન્ટ વૂમન માટે કોરોનો કેટલો ખતરનાક?



દેશ દુનિયામાં ફરી કોરોનાએ માથુ ઉંચકયું છે



આ લહેર NB 1.8.1 અને LF.7નું કારણ છે



જે ઓમિક્રોન JN.1 વેરિયન્ટનું મ્યુટેશન છે



મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ફેલાયો છે.







મા અને બાળક બંને માટે ખતરનાક છે



બાળક પર વિપરિત અસર થાય છે







પ્રિમિચ્યોર ડિલિવરી થઇ શકે છે