સ્વાદમાં ગળી ખાંડ હેલ્થ માટે ઝેર સાબીત થઈ શકે છે



વધુ પડતી ખાંડ ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે



ટાઈપ 2 ડાયાબિટીસ થઈ શકે છે



હૃદય રોગનું જોખમ રહે છે



અમુક પ્રકારના કેન્સરના કેન્સર પણ થઈ શકે છે



દાંતનો સડો થઈ શકે છે



હાઈ બ્લડ કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે



કિડની સ્ટોનનો ખતરો પણ રહેલો છે



સોરાયસીસ અને ખરજવું જેવા રોગો થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે