યોગ્ય આહાર હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

આયર્નયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ

પાલક હિમોગ્લોબિન વધારવા માટે લાભદાયક છે

ચોળા અને રાજમા જેવા કઠોળ ખાવા જોઈએ

ગોળ ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે

રોજ નિયમિત કસરત કરવાથી લોહીની ગુણવત્તા સુધરે છે

આમળા હિમોગ્લોબિન માટે ઉત્તમ છે

બીટ લોહીની માત્રા વધારે છે

દાડમ લોહીને શુદ્ધ કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.