લીંબુથી હેંગઓવર કેવી રીતે ઠીક થઈ જાય છે?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

હેંગઓવર ઉતારવા માટે લીંબુ પાણી શ્રેષ્ઠ માનવામાં આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

એક ગ્લાસ ઠંડા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી હેંગઓવરથી ઝડપથી રાહત મળે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

લીંબુ પાણી આલ્કોહોલને તરત જ શોષી લે છે, જેના કારણે રાહત ઝડપથી મળી જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

આલ્કોહોલના કારણે લીવરને થનારા નુકસાનથી બચાવવામાં લીંબુના રસને અસરકારક માનવામાં આવ્યું છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

લીવરનું રક્ષણ કરવામાં લીંબુના એન્ટી ઓક્સિડેન્ટ ગુણોનું મહત્વ છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

જો કોઈએ વધારે દારૂ પીધો હોય તો આવી સ્થિતિમાં લીંબુ પાણીનો પણ કોઈ અસર થતી નથી

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

આનું કારણ એ છે કે લીંબુ પેટમાં જઈને એસિડ બની જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

નશામાં ધૂત લોકોને રાહત આપવા માટે વધુમાં વધુ પાણી પીવડાવો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

આથી દારૂના ઝેરી તત્વો યૂરીન દ્વારા શરીરમાંથી બહાર નીકળશે