B12ની દવા કેટલા સમય સુધી લઇ શકાય B12ની દવા કેટલા સમય સુધી લઇ શકાય શરીરના વિકાસ માટે B12 અનિવાર્ય છે તેનાથી શરીરને પોષણ મળે છે બી12થી હાંડકા મજબૂત થાય છે વિટામિન B12 રેડ સેલ્સ બનાવે છે હિમોગ્લોબિનની કમીથી B12 બચાવે છે B12ની પૂર્તિ મગજની ક્ષમતાને વધારે છે B12ની કમી હોય તો કેટલો સમય દવા લેવી? B12ની કમીમાં 2થી 3 માસનો કોર્સ હોય છે B12ની ઉણપ વધુ હોય તો 6 મહિના લઇ શકાય B12ની કમીની પૂર્તિ માટે ઇંજેકશન પણ લઇ શકાય ઇંડા, દૂધ, ફિશ, પનીર, મશરૂમથી B12 લઇ શકાય