સવારે બનેલી ચા ફરી ગરમ કરી પીવી નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

દૂધવાળી વાસી ચામાં બેક્ટેરિયા ઝડપથી વધે છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી રહેલી ચાથી ફૂડ પોઇઝનિંગ થાય છે.

Published by: gujarati.abplive.com

બનાવીને 3 થી 4 કલાક મુકેલી ચા પીવી જોખમી છે.

Published by: gujarati.abplive.com

દૂધ અને ખાંડવાળી ચા ગરમ કરવી વધુ નુકસાન કરે છે.

Published by: gujarati.abplive.com

વારંવાર ગરમ કરવાથી ચાના ગુણો નષ્ટ થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

ગ્રીન કે હર્બલ ટી ગરમ કરવાથી ફાયદા ખતમ થાય છે.

Published by: gujarati.abplive.com

સામગ્રી બચાવવા કરતાં સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે.

Published by: gujarati.abplive.com

ચા બન્યા પછી 1 થી 2 કલાકની અંદર જ પી લેવી જોઈએ.

Published by: gujarati.abplive.com

તંદુરસ્તી માટે હંમેશા તાજી ચા બનાવીને જ પીવો.

Published by: gujarati.abplive.com