આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે પરંતુ એક દિવસમાં કેટલા આમળા ખાવા તે લોકોને ખબર નથી હોતી બાળકો એક દિવસમાં 2 આમળા સુધી ખાઈ શકે છે જ્યારે અન્ય લોકો એક દિવસમાં 3 આમળા સુધી ખાઈ શકે છે આમળાનું સેવન પાચન માટે બેસ્ટ છે આમળાનું સેવન આંખોને પણ ફાયદો આપે છે રોજ આમળાના સેવનથી તમે અનેક બીમારીઓથી દૂર રહેશો આમળા તમારા શરીરને એનર્જી આપે છે દરરોજ આમળાનું સેવન કરવું જોઈએ