લવિંગમાં હાજર તમામ પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરી શકે છે

Published by: gujarati.abplive.com

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લવિંગની તાસીર ગરમ હોય છે

Published by: gujarati.abplive.com

આ જ કારણ છે કે મર્યાદામાં રહીને લવિંગનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે

Published by: gujarati.abplive.com

એવામાં સવાલ એ થાય છે કે એક દિવસમાં કેટલા લવિંગ ખાવા જોઈએ

Published by: gujarati.abplive.com

શિયાળાની ઋતુમાં એક દિવસમાં 2 થી 3 લવિંગ નું સેવન કરી શકાય છે

Published by: gujarati.abplive.com

ગરમ તાસીરવાળા લવિંગની વધુ માત્રા સ્વાસ્થ્ય પર હકારાત્મકને બદલે નકારાત્મક અસર કરી શકે છે

Published by: gujarati.abplive.com

2-3 લવિંગથી વધુ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ પેદા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ લવિંગનું સેવન કરવાથી બ્લીડિંગ (રક્તસ્રાવ) નું જોખમ પણ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

ઉનાળાની ઋતુમાં 1 થી વધુ લવિંગ ન ખાવી જોઈએ, કારણ કે તેની તાસીર ગરમ હોય છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com