પ્રેગ્નન્સી દરમિયાન કેટલા કપ ચા પીવી જોઇએ



પ્રેગ્નન્સીમાં લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જરૂરી છે



કેટલીક મહિલાઓ ચાની પણ શોખિન હોય છે



શોખિન લોકો 2થી3 વખત દિવસમાં ચા પીવે છે



જો કે પ્રેગ્નન્સી આટલું ચાય પીવી યોગ્ય નથી



ગર્ભાવસ્થામાં સીમિત માત્રામાં ચાય પીવી જોઇએ



ચા-કોફી બંનેમાં કેફિનની માત્રા વધુ હોય છે



વધુ ચાય પીવાથી શું થશે નુકસાન?



વધુ ચાય પીવાથી પ્રિમેચ્યોર ડિલીવરીનું જોખમ



વઘુ ચા પીવાથી ગર્ભપાતનું જોખમ પણ વધી જાય છે



વધુમાં વધુ 2થી વધુ વખત ન પીવી જોઇએ ચા