ઘણા લોકોની સવાર ચા પીધા વિના થતી નથી



ઘણા લોકોએ કહે છે કે, ચા પીવાથી મૂડ સારો રહે છે



પરંતુ સવાલ એ છે કે એક દિવસમાં કેટલા કપ ચા પીવી જોઈએ



જો તમને કોઈ તકલીફ ન હોય તો દિવસમાં 2થી 3 કપ ચા પીવામાં વાંધો નથી



વધુ ચા પીવાથી શરીરમાં ઘણા તકલીફો થઈ શકે છે



ચામાં કેફીન હોય છે



વધુ પડતું કેફીન અનિદ્રા, ચિંતા, માથાનો દુખાવો, અને બેચેનીનું કારણ બની શકે છે



કેટલાક લોકોને વધુ ચા પીવાથી એસિડિટી, પેટમાં બળતરા અથવા અપચો થઈ શકે છે



ડીહાઇડ્રેશન પણ થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો