શિયાળામાં દરેક લોકો ખજૂરનું સેવન કરે છે

પોતાને સ્વસ્થ અને એક્ટિવ રાખવા ખજૂરનું સેવન કરવામાં આવે છે

ખજૂર શિયાળામાં ખાવાથી શરીરને અનેક લાભ થાય છે

પરંતુ તમે જાણો છો કે દરરોજ કેટલી ખજૂર ખાવી જોઈએ

ખાલી પેટ ખજૂરનું સેવન પણ ફાયદાકારક

તમે રોજ બેથી ત્રણ ખજૂરનું સેવન કરી શકો છો

ખજૂર તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે

ખજૂરમાં રહેલુ ફાઈબર પાચનને મજબૂત બનાવે છે

તમે રોજ બેથી ત્રણ ખજૂર ખાઈ શકો છો

હાર્ટ માટે પણ ખજૂરનું સેવન બેસ્ટ છે