મહિલાઓના પિરિયડમાં પ્રેગ્નન્સી રહેવાના અલગ અલગ ચાન્સ હોય છે

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે જાણો છો કે પિરિયડના કેટલા દિવસ બાદ ગર્ભાવસ્થાા ચાન્સ વધુ હોય છે

Published by: gujarati.abplive.com

મહિલાઓનું માસિક ચક્ર સરેરાશ 28 દિવસનું માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

સાથે ઓવ્યુલેશન સામાન્ય રીતે આગામી માસિક ધર્મ શરૂ થવાના 14 દિવસ પહેલાં થાય છે.

Published by: gujarati.abplive.com

જો ચક્ર 28 દિવસનું હોય, તો ઓવ્યુલેશન લગભગ 12માથી 16મા દિવસ ની વચ્ચે થાય છે.

Published by: gujarati.abplive.com

માસિક ધર્મ સમાપ્ત થયા પછી લગભગ 8 થી 10 દિવસ બાદ 'ફર્ટાઇલ વિન્ડો' શરૂ થાય છે

Published by: gujarati.abplive.com

ગર્ભધારણની સૌથી વધુ શક્યતા ઓવ્યુલેશનનો દિવસ અને તેના 2 થી 3 દિવસ પહેલાં હોય છે.

Published by: gujarati.abplive.com

શુક્રાણુ મહિલાના શરીરમાં 3 થી 5 દિવસ સુધી જીવંત રહી શકે છે.

Published by: gujarati.abplive.com

માસિક ધર્મ પૂરો થયા પછી તરત જ પ્રેગ્નન્સીની સંભાવના ઓછી હોય છે, પરંતુ શૂન્ય નહીં.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે

Published by: gujarati.abplive.com