અનિચ્છનીય ગર્ભાવસ્થા રોકવા કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે છે



દરેક કોન્ડોમની એક એક્સપાયરી ડેટ હોય છે



એવામાં આવો જાણીએ કે કોન્ડોમ કેટલા દિવસમાં એક્સપાયર થઈ જાય છે



કોન્ડોમની એક્સપાયરી ડેટ સામાન્ય રીતે 3 થી 5 વર્ષની હોય છે



તો કોન્ડોમની એક્સપાયરી તેની બનાવટ અને બ્રાન્ડ પર નિર્ભર કરે છે



લેટેક્સ અને પોલીયૂરેથોનથી બનેલા કોન્ડોમ 5 વર્ષ સુધી સલામત રહે છે



પોલી આઈસોપ્રીનથી બનેલા કોન્ડોમ પણ 3 વર્ષ સુધી યૂઝ કરી શકાય છે



દરેક કોન્ડોમના પેકેટમાં એક્સપાયરી સ્પષ્ટ લખેલી હોય છે



તેથી કોન્ડોમની ખરીદી વખતે એક્સપાયરી જરુરથી જુઓ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો