ઈંડાનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક



સૌથી વધારે પ્રોટીન ઈંડામાં હોય છે



તમે જાણો છો કે રોજ કેટલા ઈંડા ખાવા જોઈએ



ઇંડાનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ



ખાસ કરીને ઉનાળાની ઋતુમાં કારણ કે ઈંડા પ્રકૃતિમાં ગરમ હોય છે



સ્વસ્થ વ્યક્તિ દિવસમાં 1-2 ઈંડા ખાઈ શકે છે



વધારે ઈંડા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે



ઈંડામાં ઓછી કેલરી અને વધુ પ્રોટીન હોય છે



જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે



ઈંડાનું સેવન સવારે નાસ્તામાં પણ કરી શકો છો