મોટાભાગના લોકો વધુ પ્રમાણમાં મીઠું ખાય છે

Published by: gujarati.abplive.com

મીઠામાં સોડિયમ હોય છે

વધુ પડતું મીઠું ખાવાથી શરીરનું સોડિયમ સંતુલન બગડે છે

તેનાથી સ્નાયુઓમાં દુખાવો, બળતરા, સુસ્તી અને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે

વધુ પડતું મીઠું ખાવાથી માઈગ્રેનની સમસ્યા થાય

મીઠાના કારણે કેલ્શિયમનું સ્તર બગડે છે

નિષ્ણાતો દરરોજ 5થી 6 ગ્રામ મીઠું ખાવાની સલાહ આપે છે

તંદુરસ્ત વ્યક્તિએ આખા દિવસમાં એક ચમચી જેટલું મીઠું ખાવું જોઈએ

મીઠાની વધારે માત્રાથી હાડકાં પણ નબળા પડે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.