1 દિવસમાં કેટલા સંતરા ખાઈ શકાય?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_32.jpg

સંતરા આપણા સ્વાસ્થ્ય માટે ઘણાં ફાયદાકારક માનવામાં આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

તેમાં ઘણા પોષક તત્ત્વો, વિટામિન અને એન્ટીઓક્સિડેન્ટ્સ મળે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

એવામાં ચાલો આજે અમે તમને જણાવીએ છીએ કે 1 દિવસમાં કેટલા સંતરા ખાઈ શકાય છે?

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

1 દિવસમાં કેટલા સંતરા ખાવા જોઈએ તે વ્યક્તિની ઉંમર, તબિયત જેવા પરિબળો પર આધાર રાખે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જ્યારે એક્સપર્ટ્સનું માનીએ તો એક વ્યક્તિએ એક દિવસમાં 2 થી 3 સંતરા ખાવા જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

એક દિવસમાં માત્ર 2 થી 3 સંતરા ખાવાથી જ વ્યક્તિને પૂરતું ફાઇબર અને વિટામિન C મળી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જ્યારે સંતરા ખાવાનો યોગ્ય સમય બપોરનો હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

બપોરના સમયે તમે સંતરાનો રસ બનાવીને પી શકો છો અથવા તેને છોલીને પણ ખાઈ શકો છો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

આ ઉપરાંત સંતરા અને ખાવા વચ્ચે ગેપ પણ રાખવો જોઈએ