ખાંડ અથવા મીઠાવાળા ખોરાક તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મુજબ, દરરોજ 25 ગ્રામથી વધુ ખાંડનું સેવન ન કરવું જોઈએ

દરરોજ 25 ગ્રામ એટલે કે લગભગ 4થી 5 ચમચી ખાંડ ખાવી જોઈએ

આરોગ્ય નિષ્ણાતોના મતે, આપણે આનાથી વધુ ખાંડનું સેવન ન કરવું જોઈએ

ખાંડનું વધુ સેવન કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે

વધુ પડતી ખાંડ ખાવાથી તમે મેદસ્વી થઈ શકો છો

વધારે માત્રામાં ખાંડના ખોરાક ખાવાથી ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગનું જોખમ વધે છે

ખાંડ હૃદય અને લીવર માટે પણ હોઈ છે

ખાંડ તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી ત્વચા પર નકારાત્મક અસર કરી શકે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.