નિષ્ણાતો જણાવે છે કે વારંવાર પેશાબ આવવો પણ કોઈ બીમારીનું પ્રારંભીક લક્ષણ હોઈ શકે છે

Published by: gujarati.abplive.com

જો લક્ષણો પર વહેલા ધ્યાન આપવામાં ન આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે

Published by: gujarati.abplive.com

એવામાં એ જાણવું જરુરી છે કે એક દિવસમાં કેટલીવાર પેશાબ આવવો નોર્મલ છે

Published by: gujarati.abplive.com

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે એક દિવસમાં (24 કલાકમાં) પુખ્ત પુરુષો અને મહિલાઓને લગભગ 6 થી 8 વાર પેશાબ આવવો સામાન્ય માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

જોકે, આ આંકડો તમે કેટલું પાણી પીવો છો તેના પર પણ આધાર રાખે છે

Published by: gujarati.abplive.com

જો તમે વધુ પડતું કેફીન લેતા હોવ તો પણ તમને વધુ પેશાબ આવી શકે છે

Published by: gujarati.abplive.com

જો તમને એક દિવસમાં 8 કરતા વધુ વાર પેશાબ આવે છે, તો તે શરીરમાં કેટલીક બીમારીઓનો સંકેત હોઈ શકે છે

Published by: gujarati.abplive.com

વારંવાર પેશાબ આવવો તે કિડની સંબંધિત બીમારીનું લક્ષણ છે

Published by: gujarati.abplive.com

જો આ લક્ષણ પર સમયસર ધ્યાન ન આપવામાં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે, તેથી તપાસ કરાવવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com