અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે સારુ છે



અખરોટ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે



કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી હૃદયને હેલ્ધી બનાવે છે



અખરોટ ઘણા પ્રકારે પોષક તત્વોથી ભરપૂર છે



તમારે એક દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ



તમે દરરોજ 30થી 60 ગ્રામ અખરોટનું સેવન કરી શકો છો



વધુ પડતુ અકરોટનું સેવન ન કરવું જોઈએ



જો તમને આરોગ્યની સમસ્યા નથી તો તમે તેનું સેવન દરરોજ કરી શકો



તેનું સેવન કરવાથી તમને ઘણા પ્રકારના આરોગ્યના લાભ મળી શકે



અખરોટનું સેવન કરવાથી ભૂખને કંટ્રોલ કરવામાં મદદ મળે છે