વર્ષોથી ઘી ભારતીય ભોજનનો અહમ ભાગ રહ્યું છે

ઘી શરીર માટે અનેક રીતે ઉપયોગી છે

પરંતુ ઘણાને એ સવાલ થાય છે કે રોજ કેટલું ઘી ખાવું જોઈએ

સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિ માટે રોજ 1 થી 2 ચમચી ઘી યોગ્ય માનવામાં આવે છે

જે લોકોની સિટિંગ જૉબ હોય અને શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય તેઓએ રોજ લગભગ 1 ચમચી ઘી લેવું જોઈએ.

જે લોકો નિયમિત કસરત કરે છે અથવા વધુ પરિશ્રમ કરે છે, તેઓ 2 થી 3 ચમચી ઘી લઈ શકે છે.

બાળકોના શારીરિક વિકાસ માટે ઘી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

ઘીને દાળ, રોટલી અથવા ગરમ ભોજન સાથે ખાવું વધુ સારું માનવામાં આવે છે.

હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ ઘી લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે