આજકાલ બહારનું ભોજન કરવાનો ખુબ ટ્રેન્ડ વધ્યો છે

Published by: gujarati.abplive.com

બહારના ભોજનમાં ખરાબ તેલ અને મેંદાનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થાય છે

Published by: gujarati.abplive.com

આજ આપણે જાણીશું કે મેંદાના સેવનથી શું નુકસાન થાય છે

Published by: gujarati.abplive.com

સતત મેંદો ખાવાથી શરીરમાં, ખાસ કરીને પેટ અને કમરની આસપાસ, ચરબી (ફેટ) વધે છે

Published by: gujarati.abplive.com

તેનાથી સ્થૂળતા (મેદસ્વીતા) વધે છે અને મેટાબોલિક ડિસઓર્ડર થવાનું જોખમ વધે છે

Published by: gujarati.abplive.com

મેંદો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ નું પ્રમાણ વધારે છે

Published by: gujarati.abplive.com

જે હૃદય રોગનું જોખમ વધારી શકે છે

Published by: gujarati.abplive.com

મેંદામાં ન તો કોઈ પોષક તત્વો હોય છે અને ન તો ફાઇબર, તેમાં માત્ર કેલરી હોય છે

Published by: gujarati.abplive.com

મેંદાના સેવનથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા પણ ઓછી થાય છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો  (All Photo Symbolic)

Published by: gujarati.abplive.com