સાઇકલ ચલાવવી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

સામાન્ય રીતે સામાન્ય ગતિથી સાઇકલ ચલાવવાથી 30 મિનિટમાં 8 થી 10 કિલોમીટર અંતર કવર થાય છે.

આની સાથે જ, આનાથી લગભગ 300 થી 600 કેલરી સરળતાથી બર્ન થાય છે.

રોજ 30 મિનિટ સાઇકલિંગ કરવાથી વજન ઘટાડવામાં ખૂબ જ મદદ મળે છે.

વળી, સાઇકલિંગ કરવાથી હૃદયના ધબકારા યોગ્ય રહે છે અને સ્ટેમિના વધે છે.

આનાથી સાથળ અને પિંડીઓના સ્નાયુઓ મજબૂત બને છે.

આ સિવાય સાઇકલ ચલાવવાથી શરીરમાં 'એન્ડોર્ફિન' હોર્મોન રિલીઝ થાય છે

જે માનસિક તણાવને ઓછો કરવામાં મદદરૂપ સાબિત થાય છે

આમ સાઈકલ ચલાવવાથી શરીરને અનેક ફાયદા થાય છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે