100 ગ્રામ પાલકમાંથી કેટલું પ્રોટીન મળે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

શિયાળામાં પાલક ખાવું સારું ગણાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

તેમાં પોષક તત્વો પણ ભરપૂર છે જથ્થામાં જોવા મળે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

પાલકમાં સૌથી વધુ વિટામિન K વિટામિન A આયર્ન અને ફોલેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

તેમાં જોવા મળતું વિટામિન K હાડકાંને મજબૂત બનાવે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

સાથે જ વિટામિન A આંખોની રોશની માટે માટે સારું ગણાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

આ બધા ઉપરાંત શું તમે જાણો છો કે પાલકમાં પ્રોટીન કેટલું હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

100 ગ્રામ પાલકમાં લગભગ 2.9 ગ્રામ પ્રોટીન હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

આ ઉપરાંત તેમાં 91 ટકા પાણી હોય છે જે સ્વાસ્થ્ય માટે સારું હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/WhooseInRight.jpg

જ્યારે પાલક બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં પણ ખૂબ અસરકારક હોય છે