વજન ઘટાડવા માટે લોકો ભાતનું સેવન કરે છે



ભાત શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે



ભાતના સેવનથી શરીરના પૂરતા પોષકતત્વો મળી રહે છે



શું તમે જાણો છો દરરોજ કેટલા ભાત ખાવા જોઈએ



વજન ઘટાડવા ભાતનું સેવન તમે પણ કરો છો



વજન ઘટાડવા માટે એક વાટકી ભાત ખાવા જોઈએ



તેનાથી વધુ ભાતનું સેવન ન કરો



વજન ઘટાડવા સફેદ ભાતના બદલે બ્રાઉન રાઈસ ખાઓ



તેમાં હાઈ ફાઈબર હોય છે



યોગ્ય માત્રામાં ભાતનું સેવન કરવું જોઈએ