તલનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

ઔષધિય ગુણોથી ભરપૂર તલમાં પોષકતત્વો હોય છે

જો રોજ તલનું સેવન કરવામાં આવે તો ચોક્કસ ફાયદા થશે

પરંતુ તલ ખાવાની માત્રા યોગ્ય હોવી જોઈએ

જો યોગ્ય માત્રામાં તલનું સેવન કરવામાં આવે તો લાભ થાય છે

તલના સેવનથી તમે અનેક બીમારીઓથી બચી શકો છો

તલની તાસીર ગરમ હોય છે એટલે ઓછી માત્રામાં ખાવા

એક દિવસમાં તમે 1-2 મોટા ચમચા તલનું સેવન કરી શકો છો

વજનમાં જોઈએ તો 10-15 ગ્રામ તલનું સેવન કરી શકો

તલ હાડકાને મજબૂત કરે છે અને બીમારીથી બચાવશે