વજન મુજબ કેટલું પાણી પીવું જોઇએ આપણી શરીરમાં 60 પ્રતિશત પાણી છે પાણી વિશાક્ત તત્વોને કરે છે દૂર પાણી ભોજન પચાવવામાં મદદ કરે છે શરીરમાં પાણીની કમીથી ડિહાઇડ્રેશન થાય છે વ્યક્તિએ દિવસમાં 8 ગ્લાસ પાણી પીવું જોઇએ પુરૂષોને 3લિટર મહિલા 2 લિટર પાણી પીવુ જોઇએ ગર્ભવતી મહિલા 10થી 12 ગ્લાસ પાણી પીવું જોઇએ બીપી વધુ હોય તો સ્નાન પહેલા એક ગ્લાસ પાણી પીવો હાર્ટ અટેકથી બચવા માટે સૂતા પહેલા પાણી પીવો પુરતું પાણી પીવાથી સ્કિન પણ હાઇડ્રેઇટ રહે છે. પુરતું પાણી પીવાથી સ્કિન પણ હાઇડ્રેઇટ રહે છે.