કેટલા દિવસમાં બદલી દેવું જોઈએ ટૂથબ્રશ?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

ટૂથબ્રશ દાંત સાફ કરવા માટે ઉપયોગ થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ બ્રશ પર ટૂથપેસ્ટ લગાવીને તેને દાંત પર ઘસવામાં આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ટૂથબ્રશ આપણા મોંને સાફ કરવા અને ઓરલ હેલ્થને સુધારવામાં મદદ કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ કરવાથી આપણા દાંત સ્વચ્છ અને મજબૂત થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પરંતુ લાંબા સમય સુધી એક જ ટૂથબ્રશનો ઉપયોગ કરવો ન જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ચાલો જાણીએ કે કેટલા દિવસ પછી ટૂથબ્રશ બદલવું જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સામાન્ય રીતે તો ટૂથબ્રશ ત્રણથી ચાર મહિનામાં બદલી દેવો જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

જો તેના બ્રિસ્ટલ્સ ઘસાઈ ગયા હોય અથવા વળી ગયા હોય તો પણ તેને જલ્દી બદલી નાખો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

શરદી ફ્લૂ અથવા અન્ય કોઈ ચેપમાંથી સાજા થયા પછી ટૂથબ્રશ બદલી નાખવો જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સમય જતાં ટૂથબ્રશ પર બેક્ટેરિયા અને ફૂગ જમા થઈ જાય છે જે મોઢાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે