હેર ગ્રોથ માટે આ રીતે અપ્લાય કરો મેથી

મેથી હેરમાં લગાવાના અનેક ફાયદા છે

મેથી વાળ માટે વરદાન છે

મેથી લગાવવાથી હેર ગ્રોથ થાય છે

મેથી લગાવવાથી હેર સાઇની બને છે

મેથી દહીં લગાવાથી ડન્ડર્ફ દૂર થાય છે

મેથી લગાવવાની રીત સમજી લો

રાતભર આ મેથીને પાણીમાં પલાળો

સવારે તેની દહીં સાથે પેસ્ટ બનાવો

હવે તેને હેર, સ્કેલ્પમાં અપ્લાઇ કરો

30 મિનિટ બાદ હેર વોશ કરી લો

વીકમાં 2 વખત આ પ્રયોગ કરો

લાંબો સમય કરવાથી થશે ફાયદો

હેર લોસ પણ બંધ થશે

ડન્ડર્ફ પણ કાયમ માટે દૂર થશે

હેર સાઇની અને સોફ્ટ બનશે

હેર સાઇની અને સોફ્ટ બનશે