પીળાશ પડતા દાંતને ફટકડીથી આવી રીતે કરો સાફ

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

સાફ અને ચમકતા દાંત મેળવવાની ઇચ્છા દરેકની હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

સફેદ દાંત તો સુંદરતા અને સારી ઓરલ હાઈજીનની નિશાની હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પરંતુ દાંતની સફાઈ ન કરવી અને કેટલીક ખરાબ આદતોના કારણે દાંત પીળા રહી જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આથી માત્ર દાંતની ચમક જ ઘટતી નથી, પરંતુ મોઢામાં દુર્ગંધની સમસ્યા પણ થઈ જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

દાંતને ફટકડીથી સાફ કરી શકાય છે, આવો જાણીએ કેવી રીતે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તે માટે એક ચપટી પીસેલી ફટકડીને મીઠા સાથે લો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પછી તેને તમારા દાંત પર ધીમે-ધીમે બ્રશ કરો, પછી થોડી વાર બાદ કોગળા કરો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તમે અઠવાડિયામાં તેને 1-2 વાર કરી શકો છો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ફટકડીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

જે દાંતમાંથી ગંદકી અને પીળાશ દૂર કરે છે અને ઓરલ હાઈજીન વધુ સારી થાય છે