યુરિક એસિડ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે

ખરાબ લાઈફસ્ટાઈલના કારણે યુવાનો પણ તેનાથી પીડાઈ છે

દિવસભર પૂરતું પાણી પીવાથી યુરિક એસિડ શરીરમાંથી બહાર નીકળવામાં મદદ મળી શકે

યુરિક એસિડ કંટ્રોલ કરવા વધુ પડતા ખાંડવાળા પીણાં અને સોફ્ટ ડ્રિંક્સથી દૂર રહો

તાજા ફળો, લીલા શાકભાજી અને ફાઇબરયુક્ત ખોરાકને રોજિંદા આહારમાં સામેલ કરો

વજન વધારે હોય તો ધીમે-ધીમે વજન ઘટાડવાનો પ્રયાસ કરો

સ્થૂળતા યુરિક એસિડ વધારી શકે છે

દારૂ, ખાસ કરીને બિયરનું સેવન ટાળવું

નિયમિત હળવી કસરત અથવા દરરોજ 30 મિનિટ ચાલવાની ટેવ રાખો

ઓછી ચરબીવાળા દૂધ અને દહીં જેવા ડેરી ઉત્પાદનો લાભદાયક બની શકે