હિમોગ્લોબિનની કમીને દૂર કરવાના ઉપાય

બીટનું સેવન હિમોગ્લોબીન વધારશે

રેડ મીટ આયરનનો બેસ્ટ સ્ત્રોત છે.

એનિમિયાના શિકાર લોકોને લાભ મળશે

ખજૂરના સેવનથી પણ હિમોગ્લોબિન વઘશે

ગોળને પણ ડાયટમાં સામેલ કરી શકો છે

ગોળ આયરનની પૂર્તિનો સારો સ્ત્રોત છે.

ગ્રીન વેજિટેબલને ડાયટમાં સામેલ કરો.

સિઝનલ 2 ફળોનું નિયમિતપણે કરો સેવન