રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને ચેપથી બચાવે છે

Published by: gujarati.abplive.com

લીલા શાકભાજી અને ફળો રોજ ખાવા જોઈએ

વિટામિન C રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

પૂરતી ઊંઘ લેવી શરીર માટે જરૂરી છે

વધુ પાણી પીવું જોઈએ

નિયમિત વ્યાયામ કરવો જોઈએ

સકારાત્મક વિચારધારા રાખવી જરૂરી છે

હેલ્ધી ફેટ્સ જેમ કે બદામ, વિટામિન E અને ઓમેગા-3ના ખોરાક લેવા જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.