વિટામિન B12 આપણા શરીર માટે ખૂબ જ જરુરી છે

આ વિટામિનની ઉણપ થાય તો ઘણી સમસ્યા થઈ શકે છે

તમે કેટલાક ઉપાય કરી સરળતાથી શરીરમાં વિટામિન B12 વધારી શકો છો

વિટામિન B12 માટે દૂધ અને દહીંનું સેવન કરો

આહારમાં પનીર અને ચીઝનો સમાવેશ કરો

વિટામિન B12 વધારવા ઈંડાનું સેવન કરો

માછલી અને માંસ વિટામિન B12ના સારા સ્ત્રોત

ફોર્ટિફાઇડ અનાજ પણ વિટામિન B12 વધારવામાં ઉપયોગી

સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવાથી તમે શરીરમાં વિટામિન B12 વધારી શકો છો

સતત થાક, નબળાઈ કે હાથ-પગમાં ઝણઝણાટી થાય તો ડૉક્ટરને બતાવો