વજન ઘટાડવા માટે કેટલાક સરળ નિયમો છે

Published by: gujarati.abplive.com

જેનાથી તમે તમારા પેટની ચરબી ઘટાડી શકો છો

ચરબી ઘટાડવા માટે ડાયટમાં પ્રોટીન લો

નિષ્ણાતો મૂજબ, પ્રોટીન ખોરાક ખાવાથી શરીરમાં હોર્મોનનું સ્તર વધી શકે છે

બ્રેકફાસ્ટમાં ઓછામાં ઓછું 30 ગ્રામ પ્રોટીન હોવું જોઈએ

મેગ્નેશિયમ વજન ઘટાડવામાં મદદ કરે છે

લીલા શાકભાજી, બદામ અને કોળાના બીજમાં મેગ્નેશિયમ હોય છે

લંચ અને ડિનર પછી 10 મિનિટ વૉક કરવું જોઈએ

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.