ઘરે ડિટોક્સ ડ્રિંક કેવી રીતે બનાવવું

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

આજના ઝડપી લાઈફસ્ટાઈલમાં અસ્વસ્થ ખાવાથી શરીરમાં ટોક્સિન્સ જમા થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ ટોક્સિન્સ વજન વધવુ અને પાચન સંબંધિત સમસ્યાઓનુ કારણ બની શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આવી સ્થિતિમાં ડિટોક્સ ડ્રિંક શરીરને સાફ કરવામાં અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તમે ડિટોક્સ ડ્રિંક સરળતાથી ઘરે પણ તૈયાર કરી શકો છો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નીચોવો અને ફુદીનાના પાન ઉમેરો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

મિશ્રણને 10 15 મિનિટ માટે રહેવા દો તમારી ડિટોક્સ ડ્રિંક તૈયાર છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ ઉપરાંત પાણીમાં કાકડી અને આદુના ટુકડા નાખો

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તેને આખી રાત ફ્રિજમાં રાખો અને સવારે ખાલી પેટે પીઓ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ મેટાબોલિઝમ વધારે છે અને પેટનો સોજો ઘટાડે છે