ઘર પર આ રીતે બનાવો તાજુ સફેદ માખણ



સૌથી પહેલા તાજી મલાઇને ફ્રિજમાં સ્ટોર કરો



મલાઇને ફ્રીજમાંથી એક કલાક બહાર રાખી દો



રૂમ ટેમ્પરેચરમાં આ મલાઇને એક કલાક રહેવા દો



બાદ તેને મથવાનું શરૂ કરૂ



મલાઇને ત્યાં સુધી મથો કે તેમાંથી છાશ ન નીકળે



છાશથી માખણ અલગ થવા લાગશે



હવે છાશથી માખણ અલગ કાઢી લો



અને તેને કોલ્ડ વોટર વોશ કરી લો



હવે તેમાંથી અતિરિક્ત પાણી કાઢી લો



ઘરનું તાજુ માખણ તૈયાર છે.